મોરબીના શનાળા રોડે લક્ષ્મણ ફાર્મમાં ભાજપની ટિફિન બેઠક યોજાઇ
SHARE









મોરબીના શનાળા રોડે લક્ષ્મણ ફાર્મમાં ભાજપની ટિફિન બેઠક યોજાઇ
ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ નિમિત્તે મોરબીના વોર્ડ નં-૧૧ મા ભાજપ સંગઠન દ્વારા શનાળા રોડે લક્ષ્મણ ફાર્મ ટિફિન બેઠક રાખેલ હતી જેમાં મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, મોરબી શહેર મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા, કોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ કણજારીયા, ભાજપના આગેવાન કે કે પરમાર, નીરજભાઈ ભટ્ટ, ચંપકસિંહ રાણા તથા વોર્ડ નં-૧૧ ના કાઉન્સિલરઓ અને ભાજપના કાર્યકર્તા તેમજ ટિફિન બેઠકના ઇન્ચાર્જ મોરબી શહેર ઉપાધ્યક્ષ વનરાજસિંહ જાડેજા અને મોરબી શહેર મંત્રી દીપકભાઈ સોમૈયા સહિતના હાજર રહ્યા હતા
