એસટીની બલિહારી: મોરબીના જૂના બસ સ્ટેશનથી જામનગર સુધીની બસમાં કિલોમીટર-ભાડામાં તફાવત !
મોરબીમાં મહારાણા પ્રતાપની જન્મ જયંતીની ઉજવણી કરાઇ
SHARE









મોરબીમાં મહારાણા પ્રતાપની જન્મ જયંતીની ઉજવણી કરાઇ
આજે વીર પુરુષ મહારાણા પ્રતાપની જન્મ જયંતી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષા દ્વારા સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવેલ છે અને દેશના યુવાનોને પ્રેરણારૂપ હિન્દુ ધર્મ ઉજાગર કરનારા મહારાણા પ્રતાપના જીવનમાંથી પ્રેરણા લઈને યુવાનો તેમના રસ્તે ચાલીને દેશ સેવા કરે તેવી લાગણી વ્યક્ત કરી હતી ત્યારે મોરબી શહેર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કે.બી બોરીચા સહિતના હોદેદારો અને આગેવાનો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા
