મોરબીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા દિવ્યાંગને ટ્રાયસિકલ અર્પણ કરાઇ
SHARE









મોરબીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા દિવ્યાંગને ટ્રાયસિકલ અર્પણ કરાઇ
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા દિવ્યાંગ બળદેવભાઈ લીખીયાને રવીન્દ્રનાથ ટાગોરની જન્મ જયંતિ નિમિતે શનાળા રોડ પર આવેલા ચિત્રા હનુમાનજી મંદિર ખાતે ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી હતી ત્યારે લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ, ડિસ્ટ્રિક્ટ 3232જે (સૌરાસ્ટ્ર -કચ્છ) દ્વતિય વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા ખાસ ઉપસ્થિત રહેલ હતા તેમજ પ્રેસિડેન્ટ ટી.સી. ફૂલતરીયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, પાસ્ટ પ્રેસિડેન્ટ ભીખાભાઈ લોરિયા, ચંદુભાઈ કડીવાર, પ્રાણજીવનભાઈ રંગપરીયા, મણીલાલ કાવર અને પ્રોજેક્ટ ચેરમેન મહાદેવભાઈ ચિખલિયા હાજર રહેલ હતા
