મોરબીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા દિવ્યાંગને ટ્રાયસિકલ અર્પણ કરાઇ
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ મધર ડે ની અનોખી ઉજવણી
SHARE









મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ મધર ડે ની અનોખી ઉજવણી
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દવારા દરેક તહેવારો અલગ રીતે અને સામાજિક ચેતના જાગૃત કરતા કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવે છે ત્યારે મધર ડે નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિશષ્ટ ઉજવણી કરવામાં આવી હતી અને માતૃવંદના દ્વારા માતૃશક્તિનો ઋણ ચુકવાનો અને માતા પ્રત્ય વાત્સલ્ય દર્શાવાનો અવસર હતો ત્યારે મોરબીના વૃદ્ધઆશ્રમમાં રહેલ માતાઓને સાડી સેટ અને અન્ય જીવન જરૂરિયાત વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી
