હડમતિયા નકલંકધામ મંદિરે પંકજભાઈની હાજરીમાં મેહુલદાસબાપુની રક્તતુલાનો કાર્યક્રમ યોજાયો
SHARE









હડમતિયા નકલંકધામ મંદિરે પંકજભાઈની હાજરીમાં મેહુલદાસબાપુની રક્તતુલાનો કાર્યક્રમ યોજાયો
હડમતિયા નકલંકધામ સેવાયજ્ઞ સમિતિ દ્વારા નકલંકધામ મંદિરના ગાદીપતિ મેહુલદાસબાપુની રક્તતુલા તેમજ વરીયા માતાજીનો નવરંગો માંડવાનું આયોજન કરેલ હતું ત્યારે હડમતિયા ગામના યુવા આગેવાન ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયા રક્તતુલા કેમ્પમાં હાજર રહી રક્તતુલા કરીને "રક્ત દાન મહાદાન" સુત્રને સાર્થક કર્યું હતું તેમજ પંકજભાઈ રાણસરીયાએ ગાદીપતિ મેહુલદાસબાપુના આશિર્વાદ લીધા હતા અને ગમે ત્યારે નકલંકધામ મંદિરે “જરુર પડે ત્યાં ફક્ત મને ફોન કરશે તો પણ આવી જઈશ તેવું તૈયારી પંકજભાઈએ બતાવી છે અને રાત્રે માતાજીનાં નવરંગા માંડવામાં હાજરી આપીને ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી
