હે ભગવાન હવે કોના સહારે જીવીશું ?: હળવદની ઘટનામાં મૃત્યુ પામેલ યુવાનની માતા-પત્નીનો કલ્પાંત
હળવદના અકસ્માતના બનાવમાં બેદરકારોની સામે પગલાં લેવા આમ આદમી પાર્ટીની રજુઆત
SHARE









હળવદના અકસ્માતના બનાવમાં બેદરકારોની સામે પગલાં લેવા આમ આદમી પાર્ટીની રજુઆત
હળવદમાં બુધવારે સાગર સોલ્ટ નામના કારખાનામાં દિવાલ પડતા ૧૨ લોકોના મોત નિપજ્યા હતા જેથી કરીને મોરબી આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર આપીને બેદરકારોની સામે કડક પગલા લેવાની માંગ કરવામાં આવી છે હાલમાં જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં તેને જણાવ્યુ છે કે, આ અકસ્માતના બનાવમાં જે લોકોની બેદરકારી સામે આવે તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે અને જવાબદાર વ્યક્તિની સામે ફરિયાદ નોંધવામાં આવે તેવી પણ માંગણી કરેલ છે.
