મોરબીમાં વોંકળા ઉપર થતાં દબાણ સામે અધિકારી-પદાધિકારીના આંખ આડા કાન કેમ ?
મોરબીના કલાકાર કિશન કુલતરીયાનું અમદાવાદમાં કર્યુ સન્માન
SHARE









મોરબીના કલાકાર કિશન કુલતરીયાનું અમદાવાદમાં કર્યુ સન્માન
ગુજરાતની ન્યુઝ ઓનલાઇન પાટીદાર ગૃપ દ્વારા જુદીજુદી સંસ્થાઓમાં અને જુદાજુદા ક્ષેત્રોમાં સારી કામગીરી કરનારા પાટીદાર રાતનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને શ્રી સ્વામી નારાયણ વિધ્યા ધામ હાથીજણ ખાતે પાટીદાર સન્માન સમારોહ યોજાયો હતો જેમાં પાટીદાર સમાજની તેજસ્વિ પ્રતિભાનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીનાં ફીલ્મ કલાકાર કિશન ફુલતરીયાનું કલાકાર તરીકે સન્માન કરવામાં આવ્યું હતું અને કિશનભાઇના શોર્ટ ફીલ્મ યુટયુબમાં ચાલી રહયા છે અને તે નિર્માતા ધનશ્યામસિંહ ઝાલાની સાથે ફીલ્મ પ્રેમ સગાઇ માં મહત્વનો રોલ ભજવી રહયા છે ત્યારે કિશન કુલતરીયાનું સન્માન કરવામાં આવતા હિમસન આર્ટિસ્ટ ફેડરેશનના પ્રમુખ લાલજીભાઈ મહેતા અને મંત્રી રામભાઇ મહેતાએ તેઓને શુભેચ્છા પાઠવે છે .
