મોરબી જીલ્લામાં ૨૦ વર્ષનો સાથ ૨૦ વર્ષનો વિશ્વાસ અંતર્ગત યોજનારા કાર્યક્ર્મ માટે બેઠક યોજાઇ
મોરબીના યુવાને દીકરાના જન્મદિને બોર્ડર ઉપર જવાનોને કૂલર અર્પણ કર્યા
SHARE









મોરબીના યુવાને દીકરાના જન્મદિને બોર્ડર ઉપર જવાનોને કૂલર અર્પણ કર્યા
મુળ જામદુધઈ ગામના વતની અને હાલ મોરબી રહેતા ક્રાંતિકારી સેના વાળા રાધેભાઇ પટેલના દીકરા શિવાજીના જન્મદિવસ નિમિત્તે પંજાબની અસલાલ બોર્ડર ઉપર ૪૩ થી ૪૫ ડિગ્રી તાપમાનમાં ભારત દેશની રક્ષા કરતા બીએસએફના જવાનોને કૂલર આપવામાં આવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે, વીરતા વેલફેર ટ્રસ્ટ આયોજિત ફોજી વંદના કાર્યક્રમમાં ક્રાંતિકારી સેના દ્વારા દિવાળી પર્વ પર કચ્છ સરહદ પર ફરજ બજાવતા બીએસએફના જવાનોની મુલાકાત લઈ મીઠાઈ વિતરણ કરાઈ હતી.
