મોરબીના યુવાને દીકરાના જન્મદિને બોર્ડર ઉપર જવાનોને કૂલર અર્પણ કર્યા
મોરબીના સહકારી આગેવાન મગન વડાવીયાની ગુજકોમાસોલમાં સતત બીજી ટર્મમાં બીન હરીફ વરણી
SHARE









મોરબીના સહકારી આગેવાન મગન વડાવીયાની ગુજકોમાસોલમાં સતત બીજી ટર્મમાં બીન હરીફ વરણી
ગુજરાતની રાજ્ય કક્ષાની સહકારી સંસ્થા શ્રી ગુજરાત સ્ટેટ કો.ઓપ.માર્કેટીંગ ફેડરેશન લી.(ગુજકોમાસોલ) ના બોર્ડ ઓફ ડીરેક્ટરની તાજેતરમાં જાહેર થયેલ ૨૦૨૨ ની ચુંટણીમાં આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે સહકારી નેતા મગનભાઈ વડાવીયા સતત બીજી ટર્મ માટે બિનહરીફ ચુંટાયેલ છે.મોરબી માર્કેટીંગ યાર્ડનું વર્ષોથી સુકાન સંભાળતા સહકારી આગેવાન મગનભાઇ વડાવીયા ગુજકોમાસોલમા ડીરેક્ટર તરીકે બિનહરીફ જાહેર થતા સમગ્ર સહકારી પરીવાર દ્વારા અભિનંદનની વર્ષા થયેલ છે.તેમજ મોરબીના રાજકીય-સામાજીક આગેવાનો દ્રારા પણ તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
