મોરબી સિરામિક એસો.ના માજી પ્રમુખ નિલેશ જેતપરિયા સરદારધામમાં સ્થાપક ટ્રસ્ટી તરીકે જોડાયા
SHARE









મોરબી સિરામિક એસો.ના માજી પ્રમુખ નિલેશ જેતપરિયા સરદારધામમાં સ્થાપક ટ્રસ્ટી તરીકે જોડાયા
છેલ્લા ઘણા વર્ષો સુધી મોરબી સિરામિક એસો.માં પ્રમુખ તરીકેની જવ્બ્દરી સાંભળીને ટ્રેડના હિતમાં હરહમેશ કામ કરનારા મોરબીના સિરામિક ઉદ્યોગપતિ નિલેશ જેતપરીયા તાજેતરમાં સરદારધામમાં સ્થાપક ટ્રસ્ટી તરીકે જોડાયા છે જેથી કરીને સરદારધામની વૈચારિક યાત્રામાં ઉપપ્રમુખ નટુભાઇ પટેલ (ભવનદાતા), ટી.જી.ઝાલાવાડીયા (માનદ્દ મંત્રી), પ્રમુખ સેવક ગગજી સુતરીયા અને ટીમ સરદારધામએ તેઓને આવકાર્ય હતા અને નિલેશ જેતપરિયાએ ૫૧ લાખનું અનુદાન આ સંસ્થામાં આપ્યું છે અને સ્થાપક ટ્રસ્ટી તરીકે વિશાલભાઈ આચાર્યની ઉપસ્થિતીમાં તેઓ આ સંસ્થામાં જોડાયા છે.
