માળીયા તાલુકાનાં બગસરા ગામે તળાવમાં પાણી ન હોવાથી માછલાંઓના મોત
SHARE

માળીયા તાલુકાનાં બગસરા ગામે તળાવમાં પાણી ન હોવાથી માછલાંઓના મોત
માળીયા તાલુકાનાં બગસરા ગામે આવેલ તળાવમાં પાણી નથી જેથી કરીને પાણીના અભાવના કારણે આ તળાવમાં રહેલા માછલાંમાંથી મોટી સંખ્યામાં માછલાંના મોત થયા છે તો પણ તંત્ર વાહકો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવું ગામના સ્થાનિક લોકો પાસેથી જાણવા મળેલ છે