મોરબી જિલ્લાના માળીયામાં કન્યા શાળામાં ભોંય ટાંકીની છત તુટી પડતાં અકસ્માત
મોરબી જિલ્લા કોંગ્રેસનો ઈડી ઉપર કિન્નાખોરીનો આક્ષેપ
SHARE









મોરબી જિલ્લા કોંગ્રેસનો ઈડી ઉપર કિન્નાખોરીનો આક્ષેપ
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ઇડી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે તે ભાજપ સરકારના ઈશારે કરવામાં આવી રહી છે અને કિન્નાખોરી રાખીને કામ કરવામાં આવે છે તેવો આક્ષેપ મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ છે અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર કચેરી ખાતે ધરણા કરવામાં આવ્યા હતા અને બાદમાં રાજ્યપાલને સંબંધોને કલકેટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે જિલ્લાના પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઈ પટેલ, હેમંગભાઈ રાવલ, મુકેશભાઇ ગામી, અમુભાઈ હુંબલ, કે.ડી.પડસુંબિયા, કે,ડી.બાવરવા, એ.એમ.કંઝરિયા, રાજુભાઇ આહીર સહિતના કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા
