વાંકાનેરના હીરાભાઈ મઠીયા પીએસઆઇ બનતા મુસ્લિમ આગેવાનો દ્વારા કરાયું સન્માન
SHARE









વાંકાનેરના હીરાભાઈ મઠીયા પીએસઆઇ બનતા મુસ્લિમ આગેવાનો દ્વારા કરાયું સન્માન
(શાહરૂખ ચૌહાણ દ્વારા) તાજેતરમાં પીએસઆઇની પરીક્ષામાં પાસ થયેલા પોલીસ જવાનોનું લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લાના ઘણા જવાનો પીએસઆઈ બની ગયા છે ત્યારે વાંકાનેરમાં ફરજ બજાવતા એ.એસ.આઇ હીરાભાઈ મઠીયા પણ પીએસઆઇની પરીક્ષામાં પાસ થયા છે જેથી કરીને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ફુલહારથી તેનું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે કાઉન્સિલર જાકીરભાઇ બ્લોચ, સમઢીયાળા પૂર્વ સરપંચ અમીનભાઇ બ્લોચ, મુસ્લિમ અગ્રણી મમદભાઈ રાઠોડ સહિતના હાજર રહ્યા હતા
