મોરબીનાં આમરણમાં ગાયના ઝાડ ખાઇ જવા બાબતે થયેલ મારામારીમાં ચાર આરોપીની ધરપકડ
માળીયા (મી)ના રોહિશાળા પાસે બંધ ટ્રકમાં કાર ઘૂસી જતાં એકનું મોત
SHARE









માળીયા (મી)ના રોહિશાળા પાસે બંધ ટ્રકમાં કાર ઘૂસી જતાં એકનું મોત
મોરબી જિલ્લાના માળીયા નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં રોહિશાળા ગામના પાટિયા પાસે બંધ ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ હતી જેથી કરીને એક વ્યક્તિનું મોત નીપજયું હતું
જાણવા મળતી માહિતી મુજબ માળીયાના રોહિશાળા ગામના પાટિયા પાસે ટ્રક બંધ પડેલ હતો જેની પાછળના ભાગમાં સેન્ટ્રો કાર નંબર જીજે ૫ જેકે ૨૯૭૦ ઘૂસી ગઈ હતી જેથી કરીને કાર ચાલક હળવદના દેવળીયા ગામના રહેવાસી મુકેશભાઇ મગનભાઇ પટેલનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને અકસ્માતના આ બનાવાની માળીયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોચી છે અને આગળની કાર્યવાહી કરેલ છે
