મોરબીમાં સાથે કામ કરતી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર શખ્સની ધરપકડ
Morbi Today
મોરબીના રવાપર ગામે આંગણવાડીમાં સુપોષણ સપ્તાહનો કાર્યક્રમ યોજાયો
SHARE









મોરબીના રવાપર ગામે આંગણવાડીમાં સુપોષણ સપ્તાહનો કાર્યક્રમ યોજાયો
મોરબીના રવાપર ખાતે આવેલ આંગણવાડીમાં કુપોષિત બાળકોને સૂપોષણ અંતર્ગત મોરબી ભાજપ મહિલા મોરચા દ્વારા સુપોષણ સપ્તાહ કાર્યક્રમ યોજાયેલ હતો જેમાં આંગણવાડીના બાળકોને દૂધનો પાઉડર તેમજ અન્ય પૌષ્ટિક આહાર આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, રવાપર સરપંચ નીતિનભાઈ ભટ્ટાસણા, મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સંગીતાબેન ભીમાણી, મહમંત્રિ રસીલાબેન ચાપાણી, મીડિયા ઇન્ચાર્જ ક્રિષ્ના રાધેશભાઈ બુધ્ધભટ્ટી સહિતના ઉપસ્થિત રહેલ હતા
