મોરબીના નાની વાવડી પાસે કારખાનામાંથી મેંદાના ૮૫ કટાની ચોરીના ગુનામાં એકની ધરપકડ: એકની શોધખોળ
મોરબીના ભરતનગર પાસે ટેન્કરની પાછળ એસટી બસ અથડાતા ઇજાગ્રસ્તો સારવારમાં
SHARE









મોરબીના ભરતનગર પાસે ટેન્કરની પાછળ એસટી બસ અથડાતા ઇજાગ્રસ્તો સારવારમાં
મોરબી નજીકના ભરતનગર ગામ પાસે ટેન્કરની પાછળ એસટી બસ અથડાઈ હતી.જેમાં બસના ડ્રાઈવર દિલીપભાઈ અને કંડકટર ઋત્વિજભાઈને ઈજા પહોંચતા સારવાર તેને લઈ જવામાં આવ્યા હતા.આ બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લિયર કરાવીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
