મોરબીના ભરતનગર પાસે ટેન્કરની પાછળ એસટી બસ અથડાતા ઇજાગ્રસ્તો સારવારમાં
માળિયા (મી)ના બગસરા ગામે મધ્યાહ્ન ભોજનનું નવું રસોડું બનાવવાની માંગ
SHARE









માળિયા (મી)ના બગસરા ગામે મધ્યાહ્ન ભોજનનું નવું રસોડું બનાવવાની માંગ
હાલમાં પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો છે જો કે, ત્યારે ઘણી જગ્યાએ શાળામાં ઘટતી સુવિધાઓ અને જીખમી બિલ્ડીંગ સામે આંખ આડા કાન કરવામાં આવ્યા છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં માળિયા (મી)ના બગસરા ગામે મધ્યાહ્ન ભોજન યોજનાનું રસોડું આવેલ છે તે અતિ જર્જરિત હાલતમાં છે તો પણ તેને રીપેર કરવામાં આવતું નથી જેથી કરીને શાળા આચાર્યે મામલતદારને રજૂઆત કરતા મામલતદારે મધ્યાહ્ન ભોજન યોજનાના નાયબ કલેકટરને આ મુદે ધ્યાન દોર્યું છે અને ચોમાસામાં આ જર્જરિત રસોડુ બાળક માટે જીખમી બને તે પહેલા શાળામાં મધ્યાહ્ન ભોજનનું નવું રસોડું બનાવવામાં આવે તે જરૂરી છે
