મોરબી તાલુકાના ત્રાજપર, લાલપર, જાંબુડીયામાં વંદે ગુજરાત વિકાસયાત્રાનું ભવ્ય સ્વાગત
Morbi Today
માળીયાના ચમનપરમાં રાજયમંત્રી મેરજાની પ્રેરણાથી મેઘલાડુનું કરાયું આયોજન
SHARE









માળીયાના ચમનપરમાં રાજયમંત્રી મેરજાની પ્રેરણાથી મેઘલાડુનું કરાયું આયોજન
રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના માદરે વતન એવા ચમનપર ગામમાં તેમની પ્રેરણા મેઘલાડુનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. વર્ષાઋતુનો પ્રારંભ થઈ ચુકયો છે ત્યારે મેહુલો મન મુકીને વરસે તે માટે મેઘલાડુના કાર્યક્રમ કરવામાં આવતા હોય છે. ચમનપર ગામમાં સરપંચની આગેવાની હેઠળ યુવાઓના સહયોગથી મેધાલાડુનું આયોજન કરવામાં આવ્યું હતું. માળીયા તાલુકાના સમરસ આર્દશ ગામ એવા ચમનપરમાં હરિયાળા વૃક્ષો વચ્ચે મોરલાના અસંખ્ય ટહુંકારા ગુંજી રહ્યા છે ત્યારે રાહ જોવાઈ રહી છે કે, મેહુલિયો સર્વત્ર મન મુકીને વરસે !
