મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં સેવાકીય કામ કરીને અક્ષર ડેકોર દ્વારા ગુરૂપૂર્ણિમા ઉજવાઇ


SHARE









મોરબીમાં સેવાકીય કામ કરીને અક્ષર ડેકોર દ્વારા ગુરૂપૂર્ણિમા ઉજવાઇ

મોરબીમાં અક્ષર ડેકોર દ્વારા ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી અને મોરબીના સ્લમ વિસ્તાર અને ઝુપડપટ્ટીમાં જઈને જયદીપભાઈ ડાભી તથા તેમની ટીમ દ્વારા જરૂરિયાત મંદોને સ્વામિનારાયણની સ્વાદિષ્ટ ગરમાગરમ ખીચડીનો પ્રસાદ આપ્યો હતો અને લગભગ ૬૦ કિલોથી વધુનો પ્રસાદ લોકોને આપવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા દિવસોથી વરસાદને લીધે ઝૂપડપટ્ટીમાં ઢીચણ સમા પાણી ભરાયા હતા અને લોકોને હલાકીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતી હતી




Latest News