મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરનો વિકાસ માત્ર કાગળ ઉપર !: શહેરમાં કેટલાયના ખાડા બુરાઈ ગયા પણ શહેરના ખાડા યથાવત ?


SHARE









વાંકાનેરનો વિકાસ માત્ર કાગળ ઉપર !: શહેરમાં કેટલાયના ખાડા બુરાઈ ગયા પણ શહેરના ખાડા યથાવત ?

વાંકાનેર પાલિકાના વિસ્તારમાં વિકાસની વાતો કરવામાં આવે છે જો કે, વિકાસની વાતો માત્ર વાતો  સમાન જ છે એવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી કેમકે વાંકાનેરના જિનપરા મેઇન રોડ ઉપર ઠેરઠેર ખાડા આદિ ગયા છે તો પણ તેને બુરવા માટેની તસ્દી લેવામાં આવી રહી નથી અને અધિકારી કે પદાધિકારીઓને જાણે કે આ ખાડ દેખાતા ન અથવા તો તેની સામે આંખ આડ કાન કરવામાં આવી રહ્યા છે જેથી કરીને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે રોડ તૂટી ગયા તો પણ કોઈ કોન્ટ્રાકટરની સામે કેમ પગલાં લેવામાં આવેલ નથી તે પણ સૌથી મોટો સવાલ છે અને વાંકાનેરની જનતા હેરાન થાય તેમાં કોને રસ છે તેની જો તપાસ કરવામાં આવે તો કેટલાના ખાડા બુરાઈ ગયા તો પણ વાંકાનેરના ખાડ કેમ બૂરાતા નથી તેની ચોકાવનારી માહિતી સામે આવે તેમ છે




Latest News