મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના રાષ્ટ્રભક્તોએ આપેલ ફંડમાંથી શહીદના પરીવારને આર્થિક સહાય


SHARE









મોરબીના રાષ્ટ્રભક્તોએ આપેલ ફંડમાંથી શહીદના પરીવારને આર્થિક સહાય

જમ્મુ કાશ્મીરમાં પૂંછ વિસ્તારમાં આતંકી હુમલામાં શહીદ થયેલા પંજાબના આનંદપુર સાઇબ તાલુકાના પચરંડા ગામના શહીદ જવાન ગજ્જનસિંધના પરિવારને મોરબીના યુવા આગેવાન અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા મળ્યા હતા અને તેઓને સ્મૃતિ ચિન્હથી સન્માનિત કર્યા હતા અને મોરબીના રાષ્ટ્રભક્તોએ આપેલ ફંડમાંથી એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવી હતી




Latest News