મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી રોટરી ક્લબ અને શેલબી હોસ્પિ. દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો


SHARE









મોરબી રોટરી ક્લબ અને શેલબી હોસ્પિ. દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

મોરબીમાં શેલ્બી હોસ્પિટલ-અમદાવાદ, રોટરી ક્લબ ઓફ મોરબી અને સ્વામિનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટ- મોરબીના સહયોગથી જીઆઈડીસી મેઈન રોડ ઉપર આવેલ સંસ્કાર ઈમેજિંગ સેન્ટર ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં ડો. નીતિન બુદ્ધદેવ (વરિષ્ઠ ઘૂંટણ અને સાંધાના નિષ્ણાત), ડો. સચિન પટેલ (મગજ અને કરોડરજ્જુના નિષ્ણાત), ડો. ભાવિક પટેલ (કરોડરજ્જુના નિષ્ણાત), પો.ડો. અભિષેક જૈન (બ્રેસ્ટ એન્ડ થોરેસિક એન્કો સર્જન) અને ડો. પરેશ ગમારા (ટ્રોમા સર્જન)એ દર્દીઓના રોગનું નિદાન કર્યું હતું અને આ નિદાન કેમ્પનો ૧૮૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો અને આ કેમ્પને સફળ બનાવવા માટે રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ અશોકભાઇ મહેતા, મંત્રી રશેષભાઈ મહેતા એમઆઇટી મહેતા, રવિનભાઇ, રાજવીરસિંહ, અમિતભાઈ, સિદ્ધાર્થભાઈ તેમજ સંસ્કાર ઈમેજિંગ સેન્ટરના રમેશભાઈ અને નિતિનભાઈ સહિતનાએ જહેમત ઉઠાવી હતી




Latest News