મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બાસ્કેટ બોલ એકેડમી અને ડી.એલ.એસ.એસ.માં પ્રવેશ માટે હાઈટ-હન્ટનું આયોજન


SHARE









મોરબી જીલ્લામાં બાસ્કેટ બોલ એકેડમી અને ડી.એલ.એસ.એસ.માં પ્રવેશ માટે હાઈટ-હન્ટનું આયોજન

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલીત વોલીબોલ એકેડમી અને ડી.એલ.એસ.એસ (ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સ્કુલ) માટે વર્ષ ૨૦૨૨-૨૩ માં ૧૦ થી ૧૯ વર્ષના ભાઈઓ-બહેનોના પ્રવેશ માટે હાઈટ-હન્ટનું આયોજન કરેલ છે.

જેમાં ૧૦ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૪૮+cm, અને બહેનોની ઊંચાઇ ૧૪૬+cm, ૧૧ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૫૪+cm, અને બહેનોની ઊંચાઇ ૧૫૦+cm, ૧૨ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૬૦+cm, અને બહેનોની ઊંચાઇ ૧૫૪+cm, ૧૩ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૬૫+cm, અને બહેનોની ઊંચાઇ ૧૬૦+cm, ૧૪ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૭૩+cm, અને બહેનોની ઊંચાઇ ૧૭૦+cm, ૧૫ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૮૦+cm, અને બહેનોની ઊંચાઇ ૧૬૮+cm, ૧૬ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૮૬+cm, અને બહેનોની ઊંચાઇ ૧૭૦+cm, ૧૭ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૮૮+cm, અને બહેનોની ઊંચાઇ ૧૭૪+cm, ૧૮ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૯૦+cm, અને બહેનોની ઊંચાઇ ૧૭૫+cm, ૧૯ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૯૦+cm, અને બહેનોની ઊંચાઇ ૧૭૫+cm, મુજબ વય અને ઊંચાઇની મર્યાદામાં રસ ધરાવનાર ભાઇઓ-બહેનોએ તા. ૨૨-૦૭-૨૦૨૨ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે નવજીવન વિદ્યાલય - ન્યુ એરા પબ્લિક સ્કૂલ, રવાપર-ઘુનડા રોડ ખાતે હાજર રહેવું. હાઈટ-હન્ટમાં ભાગ લેવા ઇચ્છતા ભાઈઓ – બહેનોએ ઓરીજનલ આધારકાર્ડ અને જન્મ તારીખનો દાખલો સાથે રાખવાનો રહેશે. વધુ વિગતો માટે મો. ૮૦૦૦૪૦૨૫૯૬ તેમજ ૭૩૫૯૦૪૦૭૦૭ પર સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News