મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની પાટીદાર ટાઉનશીપમાં ગૌમાતાના મોક્ષાર્થે વિવિધ સેવાકાર્યો


SHARE









મોરબીની પાટીદાર ટાઉનશીપમાં ગૌમાતાના મોક્ષાર્થે વિવિધ સેવાકાર્યો

મોરબી માળીયા હાઇવે ઉપર આવેલ પાટીદાર ટાઉનશીપમાં ગંગા નામની ગાય હતી જે ગાયના મોક્ષાર્થે રહેવાસીઓ દ્વારા વિવિધ સેવાકાર્યો કરવાનું નક્કી કર્યું હતું અને પાટીદાર ટાઉનશિપમાં ગંગા ગાયના મોક્ષાર્થે શિવમ હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક સુગરની તપાસ, ફ્રી બીએમઆઈ, ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથોસાથ રક્તદાન કેમ્પ, બટુક ભોજન પણ કરાવવામાં આવ્યું હતું અને પાટીદાર ટાઉનશીપના ગોપી મંડળ દ્વારા ધૂન ભજન રાખવામા આવ્યા હતા તેવું પાટીદાર ટાઉનશીપના ગીરીશભાઈ મેથાણીયાએ જણાવ્યુ છે




Latest News