મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં તાલુકા ભાજપના હોદેદારોની બેઠકમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા હાજર રહ્યા


SHARE









મોરબીમાં તાલુકા ભાજપના હોદેદારોની બેઠકમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા હાજર રહ્યા

ગુજરાત પ્રદેશ ભાજપની સુચના મુજબ આગામી વિધાનસભા ચુંટણીની તૈયારીના ભાગરુપે મોરબી તાલુકા ભાજપ પદાધિકારી બેઠકનું મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયાના અધ્યક્ષ સ્થાને મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ભગવતી હોલ ખાતે યોજાઇ હતી જેમાં મંત્રી બ્રીજેશભાઇ મેરજા, જીલ્લા ભાજપના અધ્યક્ષ દુર્લભજીભાઇ દેથરીયા, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, કૃભકોના ડિરેક્ટર મગનભાઇ વડાવીયા, ૬૫ -મોરબીના પ્રભારી દિલીપસિંહ ચુડાસમા, ૬૬-ટંકારા વિધાનસભાના પ્રભારી વિપુલભાઇ પટેલ, મહામંત્રી જયુભા જાડેજા, બાબુભાઇ હુંબલ મોરબી તાલુકા પ્રભારી ભવાનભાઇ ભાગિયા, ટંકારા તાલુકા ભાજપના પ્રભારી રવિભાઈ સનાવડા, હરેશભાઇ ધોડાસરા, ભાજપના આગેવાન જીજ્ઞેશભાઈ કૈલા, ચેરમેન જયંતિભાઇ પડશુંબીયા, હીરાભાઇ ટમારીયા, હંસાબેન પારેધી, તાલુકા પંચાયત પ્રમુખ, ઉપ પ્રમુખ, ચેરમેન તાલુકા ભાજપના હોદેદારોઓ ઉપસ્થિત રહ્યા હતા




Latest News