વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની  મેઘાણી  વાડી શાળામાં ઐતિહાસિક ફોટોઓનુ પ્રદર્શન યોજાઇ


SHARE









મોરબીની  મેઘાણી  વાડી શાળામાં ઐતિહાસિક ફોટોઓનુ પ્રદર્શન યોજાઇ

મોરબીની  મેઘાણી  વાડી પ્રા. શાળા  ખાતે આઝાદી કા અમૃત  મહોત્સવ ‌અંતર્ગત પર્યાવરણ પરિવારના કવિ જલરૂપ દ્વારા  ઐતિહાસિક ફોટોઓનુ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં ભારતીય રજવાડાના ૪૦૦ જેટલા ફોટાઓનુ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.આ ફોટો પ્રદર્શન દરમિયાન  શાળાના આચાર્ય જે.જે.બાવરવા, સીઆરસી કો-ઓર્ડીનેટર બાબુભાઈ દેલવાડીયા તેમજ મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા તેમજ શાળાના શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર નિહાળ્યું હતું.




Latest News