મોરબીમાં રાત્રિ દરમિયાન સગીરાનું અપહરણ: પોકસો, એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીની એલ.ઇ. અને અમદાવાદની એલ. ડી. કોલેજનું ૧૦ કરોડના ખર્ચે હેરિટેજ રિસ્ટોરેશન કરાશે મોરબીના રફાળેશ્વર નજીક આવેલ પેપર મીલમાં રહેતો યુવાન એસિડ પી જતાં સારવારમાં મોરબીના જેતપર ગામે અજાણી કાર ચાલકે ધૂળેટી રમતા બાળકને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીમાં આજે બે સ્મશાન ગૃહમાં નવી ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી-નવા પ્રાર્થના હોલનું ધારાસભ્ય લોકાર્પણ કરશે મોરબીમાં શ્રી આવાસની મેલડી મંડળ દ્વારા કાલે પ્રથમ સમુહલગ્નનું આયોજન: ૫ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે  મોરબીના બંધુનગર ગામની શાળાના શિક્ષકે જન્મ દિવસની કરી પ્રેરણાદાયી ઉજવણી ટંકારાના લજાઈ નજીક કોમ્પલેક્ષની છત ઉપરથી દારૂની 192 બોટલ રેઢી મળી !: બુટલેગરની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાની રૂરલ આઈટી ક્વીઝમાં ભાગ લેવા અનુરોધ

SHARE

મોરબી જિલ્લા કક્ષાની રૂરલ આઈટી ક્વીઝમાં  ભાગ લેવા અનુરોધ

ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા  રૂરલ આઈટી ક્વીઝની શરૂઆત વર્ષ ૨૦૦૦ થી થઈ હતી. રૂરલ આઈટી ક્વીઝની શરૂઆત ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, વિજ્ઞાન અને પ્રોધોગિક વિભાગ  કર્ણાટક સરકાર ની આઈ.ટી.વિભાગ અને બી.ટી. વિભાગનાં સહયોગથી કરવામાં આવે છે. રૂરલ આઈટી ક્વીઝનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય શાળાનાં વિદ્યાર્થીઓને ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિષે જાગૃત કરવાનો છે.આ રૂરલ આઈટી ક્વીઝમાં ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. રાજ્ય કક્ષાએથી વિજેતા વિદ્યાર્થીઓને લેપટોપ, ટેબ્લેટ જેવા ઈનામોથી પુરસ્કૃત કરવામાં આવશે.

રૂરલ આઈટી ક્વીઝ જીલ્લા કક્ષાએ ગુજકોસ્ટ ગાંધીનગર માન્ય 'આર્યભટ્ટ' લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારાં લેવાંમાં આવે છે.આ સ્પર્ધા માં ભાગ લેવા માટે એન્ટ્રી ફી નથી.  ધો.૮ થી ૧૨ ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. રૂરલ આઈ. ટી. ક્વીઝમાં  સોફ્ટવેર ઉત્પાદનો કંપનીઓ તથા  બ્રાન્ડસ  આઈ. ટી. નો ઈતિહાસ તથા આઈ. ટી. ક્લાઉડ  કમ્પ્યુટીંગ આર્ટીફીશીયલ  ઈન્ટેલિજન્સ , ટેલીકોમ , બાયોમેટ્રીક્સ અને રોબોટીક્સ જેવાં ઊભરતા ક્ષેત્ર ઉપરનાં પ્રશ્નો પુછવામાં આવે છે.પ્રશ્નો અંગ્રેજી ભાષામાં  હશે.આ સ્પર્ધાનું  આયોજન તમારી સ્કૂલમાં કરવાંમાં આવશે. સ્પર્ધામાં  દરેક સ્કૂલનાં  વિજેતા ચાર-ચાર  વિધાર્થીઓને  જીલ્લા કક્ષાની સ્પર્ધા માં ભાગ લેવાનો રહેશે. જીલ્લા કક્ષાની સ્પર્ધાનાં વિજેતાઓમાંથી દશ ટીમ (૨૦) વિધાર્થીઓ  ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા  રાજ્ય કક્ષાની સ્પર્ધા માં ભાગ લેશે.તેમાં વિજેતા ટીમ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવાં  જશે.આ સ્પર્ધા માં  ભાગ લેવા માટે જે તે પરિસ્થિતિ ને અનુરુપ ઓનલાઇન  કે ઓફલાઈન  ક્વીઝનું  આયોજન કરવામાં આવશે.આ  રૂરલ આઈટી ક્વીઝમાં ભાગ લેતાં વિદ્યાર્થી પોતાનું, પોતાની સ્કૂલ, પોતાનાં  જીલ્લા તથા આપણાં ગુજરાતનું ગૌરવ વધારશે. રાજ્ય કક્ષાએ પસંદ કરેલ શાળાઓનાં શિક્ષક તથા વિદ્યાર્થીઓનું નિયમ મુજબનું પ્રવાસ ભથ્થુ અને ટી.એ. ગુજકોસ્ટ-ગાંધીનગર દ્વારા ખર્ચ ચુકવવામાં આવશે.

વિધાર્થીઓની નોંધણી માટે વિધાર્થી નું નામ, ઈમેઈલ આઈ.ડી., સેલ ફોન નંબર, ઉમર, પુ-સ્ત્રી, ધોરણ, સ્કૂલનું નામ, જીલ્લો, શિક્ષકનો સેલ ફોન નંબર તથા ઈમેઈલ આઈડી આ ક્વીઝમાં ભાગ લેવા માટે વિધાર્થીઓનું  લીસ્ટ આપની સ્કૂલે માં તા.૧૦ ઓગસ્ટ પહેલાં "આર્યભટ્ટ "લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીને નોંધણી (રજીસ્ટ્રેશન) કરાવો.સ્કૂલ લેવલે ક્વીઝ તા.૧૭ અને ૧૮ ઓગસ્ટ યોજાશે.દરેક સ્કૂલનાં વિજેતા ૪-૪ વિધાર્થીઓ રાજ્ય કક્ષાએ જવાં જીલ્લા કક્ષાએ  સેમી ફાઇનલ તા.૨૫ ઓગસ્ટ ૨૧ તથા રાજ્ય કક્ષાએ ફાઈનલ સપ્ટેમ્બર-૨૧ તથા રાષ્ટ્રીય કક્ષાએ નવેમ્બર-૨૧ માં યોજાશે.https://docs.google.com/forms/d/e/1FAIpQLScWrDc-PrE6kb8OdtGPNr7Eysq3OFdai2BjvMsfwFGvx3mjYA/viewform?usp=sf_link તેમ જીલ્લાશિક્ષણાધિકારી અને  એલ.એમ.ભટ્ટ જીલ્લા સંયોજક (આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીજિલ્લો) એ યાદીમાં જણાવેલ છે.

Latest News