મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની ન્યુએરા સ્કૂલમાં વિધાર્થીઓ માટે ટ્રેનિંગ યોજાઇ


SHARE









મોરબીની ન્યુએરા સ્કૂલમાં વિધાર્થીઓ માટે ટ્રેનિંગ યોજાઇ

મોરબીના રવાપર ગામ પાસે આવેલ ન્યુએરા સ્કૂલ-NEGS દ્વારા વિદ્યાર્થીઓની સ્કિલના ડેવલોપમેન્ટ માટે બે દિવસીય ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો હતો જેમાં મુંબઈના ખ્યાતનામ એમ.આર. પાટિલ ફાઉન્ડેશન સાથે સંલગ્ન થઈને વિધાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી જેમાં બાળકોને સ્ટડી સ્માર્ટ, ટાઈમ મેનેજમેન્ટ, કોમ્યુનિકેશન સ્કીલ્સ, ગોલ સેટિંગનો અભ્યાસ કરવા સહિતના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનાર પછી વિધાર્થીઓમાં પોતાના જીવનમાં શું કરવુંએ અંગેની સમજ આપવામાં આવી હતી ઉલેખનીય છે કે, ન્યુએરા સ્કૂલ-NEGS દ્વારા વિદ્યાર્થીઓ માટે ટ્રેનિંગ પ્રોગ્રામ, કાઉન્સેલિંગના સેશન, ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ સહિતના કાર્યક્રમોનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે.




Latest News