મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં સતવારા જ્ઞાતિના વિદ્યાર્થીઓનું સન્માન કરાશે


SHARE







મોરબીમાં સતવારા જ્ઞાતિના વિદ્યાર્થીઓનું સન્માન કરાશે

મોરબી વિસ્તારમાં રહેતા અને સતવારા નવગામ જ્ઞાતિ તરીકે ઓળખાતા શ્રી સતવારા નવગામ જ્ઞાતિ સંચાલિત શિક્ષણ પુરસ્કાર સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને ધો. ૯ થી કોલેજ સુધી અભ્યાસ કરતા હોય તેને સન્માનીત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

વર્ષ ૨૦૨૨ માં પરીક્ષા લેવામાં આવી હોય તેમાં પાસ થયેલા વિદ્યાર્થી ભાઈ- બહેનોને શૈક્ષણિક પુરસ્કાર -ઇનામ આપવામાં આવશે જેથી સતવારા જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોએ તેના માટેના જરૂરી ફોર્મ મેળવવા માટે માધાપર અને માધાપર વાડી વિસ્તારમાં મહાદેવભાઈ ડાભી (9426974377), કે. કે .પરમાર (9426932441), વિજયભાઈ ડાભી (9925642164), મહેશભાઈ કંઝારિયા (9913900661), વજેપર અને વજેપર વાડી વિસ્તારમાં તરુણભાઈ પરમાર (9033424906), ગોવિંદભાઈ હડિયલ (9998049695) અને દેવજીભાઈ ચાવડા (9427236309), વાઘપરા વિસ્તારમાં પ્રકાશભાઈ સોનગરા (9427236200), કેતનભાઇ પરમાર (963880300), વિજયભાઈ પરમાર (7567535245) અને રમણીકભાઈ  પરમાર (9426930401) તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લખમણભાઇ કંઝારિયા (94262 26175) પાસેથી ફોર્મ મેળવીબે ભરીને તા. ૧૩ સુધીમાં પાછા આપવાના છે અને આઇ.ટી.આઇ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ શિષ્યવૃત્તિ આપવાની છે માટે તે વિદ્યાર્થીઓએ પણ ફોર્મ ભરીને સમયસર આપવા માટે શ્રી સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ ડો. લખમણભાઇ એમ. કંઝારિયાએ જણાવ્યુ છે.






Latest News