મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના જોધપર પાસે રસ્તો ક્રોસ કરી રહેલા યુવાનને કાર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત


SHARE









મોરબીના જોધપર પાસે રસ્તો ક્રોસ કરી રહેલા યુવાનને કાર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર જોધપર નજીક રસ્તો ક્રોસ કરી રહેલા યુવાનને મારુતિ ઝેન કારના ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના હાઇવે ઉપર જોધપર નજીક મુસ્તાક મહમુદખાન નામનો યુવાન ક્રોસ કરી રહ્યો હતો ત્યારે તેને કાર ચાલક જીજે ૩ બીએ ૪૮૨૦ ના ચાલકે તેને હડફેટે લેતા યુવાનને ગંભીર ઇજાઓ થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતની ઘટનામાં સદ્દામ હસનખાન રહે. રહમાન કી ઢાણી, (રાજસ્થાન)એ ફરિયાદ નોંધાવતાં પોલીસે કારના ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News