મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં જુગારની ત્રણ રેડ: ૧૭ જુગારી ૯૬,૩૫૦ ની રોકડ સાથે પકડાયા


SHARE









મોરબીમાં જુગારની ત્રણ રેડ: ૧૭ જુગારી ૯૬,૩૫૦ ની રોકડ સાથે પકડાયા

મોરબી શહેરમાં જુગારની જુદીજુદી ત્રણ રેડ કરવામાં આવી હતી જેમાં ૧૭ જુગારી ૯૬૩૫૦ ની રોકડ કબજે કરી હતી અને આગળની કાર્યવાહી કરી હતી

મોરબી જિલ્લા એલસીબીની ટીમના નિરવભાઇ મકવાણા તથા વિક્રમભાઇ ફુગસીયાને સંયુકતમાં ખાનગી હકિકત મળી હતી જેના આધારે પોલીસે ઝવેરી શેરીના નાકે રહેણાંક મકાનમાં જુગારીને રેડ કરી હતી ત્યારે કલ્પેશભાઇ વસંતભાઇ લોહાણા, નરેન્દ્ર ઉર્ફે નલો અમૃતલાલ સોની, પરેશ ઉર્ફે પ્રદિપભાઇ દયાળભાઇ સોની, ભરતભાઇ મૂળશંકર શુક્લ, દેવદિપગીરી ભરતગીરી ગૌસ્વામી, દિપકભાઇ ભગવાનભાઇ વાણંદ, ઉદયગીરી ભરતગીરી ગૌસ્વામી, ગોવિંદભાઇ ધીરજલાલ સોની જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા ૭૦,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા

મોરબીમાં કુબેર સિનેમા પાસે સર્વિસ રોડ ઉપર દરોડો પાડી વિનોદભાઇ લખમણભાઇ આદરોજીયા, અશોકભાઇ મહાદેવભાઇ હળવદીયા, સોમાભાઇ મહાદેવભાઇ હળવદીયા અને જયંતીભાઇ રણછોડભાઇ દેત્રોજા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા ૧૩૧૫૦ રૂપિયા કબજે કર્યા હતા તો નવલખી રોડ ઉપર રણછોડનગરમાં સાઇબાબાના મંદીર પાસે જુગારની રેડ કરી હતી ત્યારે અનીલભાઇ રસીકભાઇ ચૌહાણ, કિશનભાઇ વીરાભાઇ મકવાણા, કરીમભાઇ ઇસ્માઇલભાઇ સાયચા, અલ્તાફભાઇ યુસુબભાઇ જેડા અને જાવેદભાઇ ઇસ્માઇલભાઇ સાયચા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા રૂપિયા ૧૨૭૦૦ સાથે મળી આવ્યા હતા




Latest News