મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ રાખી મેળાને લોકાર્પણ કર્યો


SHARE







મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ રાખી મેળાને લોકાર્પણ કર્યો

મોરબી ખાતે સરદારબાગની સામે ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ છે અને આ રાખી મેળામાં વિવિધ સખી મંડળ દ્વારા સ્ટોલ રાખીને ૮મી ઓગસ્ટ સુધી રાખડીઓનું વેચાણ કરવામાં આવશે. આ તકે મંત્રી ઉપરાંત જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, પાલીકા પ્રમુખ કુસુમબેન પરમારજિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાડીડીઓ પરાગ ભગદેવજિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબીયામોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયાજિગ્નેશભાઇ કૈલાભાવેશભાઇ કણજારીયા તેમજ સ્થાનિક પદાધિકારીઅધિકારી ઉપસ્થિત રહ્યા હતા.






Latest News