મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી મોરબીના લખધીરપુર રોડે કેનાલમાં ડમ્પર ખાબક્યું મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે SP ની હાજરીમાં ઇ-એફઆઈઆર માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે SP ની હાજરીમાં ઇ-એફઆઈઆર માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા  પોલીસ અને સાર્થક વિદ્યામંદિરના સંયુક્ત ઉપક્રમે ઇ એફઆઈઆર અંતર્ગત લોક જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધો. ૧૨ ના વિદ્યાર્થીઓ,  તેમના વાલીઓએલ.ઈ. કોલેજના વિદ્યાર્થીઓ તેમજ મોરબીના જાહેર લોકો હાજર રહ્યા હતા અને ત્યારે એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા લોકોને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં સંચાલન પીઆઇ પ્રકાશ દેકેવાડીયા દ્વારા કરવામાં આવ્યું હતું અને હાજર રહેલા લોકોને ઇ એફઆઈઆર માટેની સિટીઝન ફર્સ્ટ એલપીકેશનની ઝીણવટ ભરી માહિતી આપી આપવામાં આવી હતી અને આ કાર્યક્રમ માટે શાળાના સંચાલક કિશોરભાઇ શુકલ દ્વારા એસપી રાહુલ ત્રિપાઠી સહિતનાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સંચાલક અને શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી






Latest News