ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી મોરબીના લખધીરપુર રોડે કેનાલમાં ડમ્પર ખાબક્યું મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીની ઓમ શાંતિ શાળાના આચાર્યએ રજૂ કર્યા મૌલિક લેખ


SHARE







મોરબીની ઓમ શાંતિ શાળાના આચાર્યએ રજૂ કર્યા મૌલિક લેખ

મોરબી આવેલા ઓમ શાંતિ શાળાના સામાયિક ઓમશાંતિ શિક્ષણપત્રના જૂન-જુલાઈ મહિનાનો અંકમાં આચાર્ય સંજયભાઈ વિરડીયા છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણ જગત સાથે જોડાયેલા છે અને તેઓની શાળા દ્વારા જે સામાયિક બહાર પાડવામાં આવે છે તેના તે તંત્રી છે ત્યારે તેના મૌલિક વિચારોને લેખ સ્વરૂપે લખવાની ઓમશાંતિ વિદ્યાલયના મેનેજીંગ ટ્રસ્ટી અને ઓમશાંતિ શિક્ષણપત્રના મેનેજીંગ તંત્રી ટી.ડી.પટેલ દ્વારા ટકા આપવામાં આવી હતી જેથી કરીને કુલ ૫૬ લેખો અને કવિતા સાથે તેને મૌલિક લખાણ (વાઈડ બોલ સિવાય) રજૂ કરેલ છે તેનું ટાઇટલ "માનો યા ન માનો તમારી મરજી" માં જે લેખ આપવામાં આવે છે તેના માટે વાચક પોતાના આગવા મત આપી શકે છે આ આંક તૈયાર કરવા માટે તેઓને હંસરાજભાઈ અને ભુદરભાઈ ઠોરિયાએ પણ સહયોગ આપ્યો હતો






Latest News