વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

હળવદ તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી રચના કરાઇ


SHARE









હળવદ તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી રચના કરાઇ

અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદ ની વિસ્તૃત કારોબારી સભા યોજાઈ હતી જેમાં અલગ અલગ જવાબદારીની સોંપણી કરવામાં આવી છે જેમાં અધ્યક્ષ વાસુદેવભાઈ ભોરણિયા, મંત્રી રાજુભાઇ ગોહિલ, સંગઠન મંત્રી હિતેશભાઈ જાદવ, કરશનભાઈ ડોડીયા રાજ્ય પ્રતિનિધિ, નટવરભાઈ પટેલ જિલ્લા પ્રતિનિધિ, અનિલભાઈ વાઘેલા જીલ્લા પ્રતિનિધિ,  કેતનભાઈ વડાવિયા સિનિયર ઉપાધ્યક્ષ, મહેન્દ્રભાઈ ગોસરા, લાલજીભાઈ મકવાણા, પરેશભાઈ લુહાર, મનોજભાઈ પટેલ, ધવલભાઈ સંઘાણી મંડળ સંયોજક, મહેન્દ્રભાઇ પટેલ, હાર્દિકભાઈ પટેલ, હરિસિંહ રાઠોડ, પ્રવીણભાઈ કુરિયા, પરેશભાઈ પટેલ ઉપાધ્યક્ષ તરીકે, નુતનબેન વરમોરા મહિલા ઉપાધ્યક્ષ,  નીતુબેન ચૌહાણ મહિલા મંત્રી,  રવિતાબેન કાસુન્દ્રા મહિલા સહમંત્રી, વિઠ્ઠલભાઈ કણઝરિયા, મયંકભાઇ મેરજા, ચેતનકુમાર એરવાડીયા, ઘનશ્યામભાઈ સોનગ્રા સહ સંગઠનમંત્રી તરીકે, સુરેશભાઈ રથવી, નવીનભાઈ પટેલ, નરેશભાઈ જાદવ, અવિનાશભાઈ ડામોર, નરેશભાઈ સોનાગ્રા સહમંત્રી તરીકે,  હરમીતભાઈ પટેલ કોષાધ્યક્ષ તરીકે, દિનેશભાઈ રંગાળીયા કાર્યલય મંત્રી અને દશરથસિંહ ચૌહાણને સહ કાર્યાલય મંત્રીની જવાબદારી સોંપવામાં આવી. સાથે સાથે શિક્ષકોના મહત્વના મુદ્દા પૈકી જૂની પેન્શન યોજના માટે આગામી રાજ્ય સ્થરે થી આક્રમક લડતના કાર્યક્રમ આપવા બાબત, શિક્ષકો ને C.R. રિપોર્ટ ઝડપ થી મળવા બાબત,GPF ખાતા જેતે જિલ્લામાં ટ્રાન્સફર કરવા બાબત અને અન્ય પ્રશ્નોનું નિરાકરણ આવે એની ચર્ચા કરવામાં આવેલ હતી




Latest News