મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં સદગતના બેસણામાં રક્તદાન કેમ્પ-વૃક્ષાના રોપઓનું વિતરણ કરતો વિરમગામા પરિવાર


SHARE







મોરબીમાં સદગતના બેસણામાં રક્તદાન કેમ્પ-વૃક્ષાના રોપઓનું વિતરણ કરતો વિરમગામા પરિવાર

મૂળ માળિયા તાલુકાના સરવડ ગામના રહેવાસી અને હાલમાં મોરબીની અવની ચોકડી પાસે રહેતા વજીબેન ચકુભાઈ વિરમગામાનું અવસાન થતા તેઓના પરિવારજનો દ્વારા મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ શિવહોલ ખાતે સદગતનું બેસણું રાખવામાં આવ્યું હતું અને બેસણાની સાથો સાથ લોકોને પણ પ્રેરણા મળે તે માટે અને અન્ય લોકોના જીવ સંકટ હોય ત્યારે લોહીની જરૂર પડે અને તાત્કાલિક લોહી મળી રહે અને જીવ બચાવી શકાય તેવી ભાવના સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રક્તદાન કેમ્પમાં લગભગ ૨૫ થી વધુ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. આટલું નહીં પરંતુ પર્યાવરણના જતન માટે થઈને વિરમગામમાં પરિવાર દ્વારા બેસણામાં આવેલા લોકોને જુદા જુદા વૃક્ષના રોપા પણ આપવામાં આવ્યા હતા અને વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરી પર્યાવરણને બચાવવા માટે થઈને સમાજને એક નવો મેસેજ આપવામાં આવ્યો હતો આમ રક્તદાન કેમ્પ તેમજ વૃક્ષારોપણના મેસેજ સાથે મોરબીમાં અન્ય લોકોને પણ પ્રેરણા આપતા દુર્લભજીભાઈ ચકુભાઈ વિરમગામા, નરબેરામભાઈ ચકુભાઈ વિરમગામા, અશોકભાઈ ચકુભાઈ વિરમગામા અને વિપુલભાઈ ચકુભાઈ વિરમગામા તેમજ તેઓના પરિવારજનોના આ કાર્યને લોકોએ બિરદાવ્યું હતું






Latest News