મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જન્માષ્ટમીના લોકમેળાની કાલે પાલિકામાં ફરી હરરજી કરાશે


SHARE







વાંકાનેરમાં જન્માષ્ટમીના લોકમેળાની કાલે પાલિકામાં ફરી હરરજી રાશે

વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં દર વર્ષે સાતમ આઠમનો મેળો યોજાતો હોય છે જોકેઆગામી દિવસોમાં જન્માષ્ટમીના પર્વ ઉપર મેળા માટે અગાઉ હરરજી કરવામાં આવી હતી તેને રદ્દ કરવામાં આવેલ છે અને આવતીકાલે વાંકાનેર પાલિકા ખાતે મેળાના મેદાન માટેની હરરજી રાખવામા આવેલ છે

વાંકાનેર પાલિકા દ્વારા નિયમ પ્રમાણે ચાર્જ વસૂલ કરીને મેળાનું મેદાન આપવામાં આવતું હોય છે અને ત્યાં મેળાનું આયોજન કરવામાં આવે છે જોકે આ વર્ષે ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા મેળાના મેદાન માટે અરજી કરવામાં આવી હતી તેમજ અમુભાઈ ઠાકરાણી દ્વારા મેળાના મેદાન માટે અગાઉ હરરજી કરવામાં આવી ત્યારે અરજી કરવામાં આવી હતી જો કે, ત્યાર બાદ ખોટી રીતે મેળાનું મેદાન આપવામાં આવે છે તેવી પ્રદેશ્ક કમિશ્નરની કચેરીમાં અરજી કરવામાં આવી હતી જેથી કરીને ફરીથી મેદાન માટે હરરજી કરવાનો આદેશ કર્યો હતી જેથી કરીને તા ૧૦ ના રોજ બપોરે બાર વાગ્યે પાલિકા ખાતે મેળાના મેદાન માટેની હરરજી રાખવામા આવી છે






Latest News