વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ટંકારા એસવીએસ કક્ષાના કલાઉત્સવમાં બાળકવિ તરીકે બોપલિયા સ્મિત પ્રથમ નંબરે વિજેતા


SHARE









ટંકારા એસવીએસ કક્ષાના કલાઉત્સવમાં બાળકવિ તરીકે બોપલિયા સ્મિત પ્રથમ નંબરે વિજેતા

મોરબીના જાણીતા એડવોકેટ અને ઉદ્યોગપતિ કિશોરભાઈ બોપલીયાનો પુત્ર સ્મિત કિશોરભાઈ બોપલિયા કે જે નવયુગ વિદ્યાલય વીરપર ખાતે અભ્યાસ કરે છે તેણે તાજેતરમાં ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ, ડીઇઓ કચેરી-મોરબી તેમજ ડાયટ અને મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ ટંકારા દ્વારા અહીંની એમ.પી.દોસી વિદ્યાલય ખાતે આયોજિત આઝાદીકા અમૃત મહોત્સવમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ કલા ઉત્સવમાં ભાગ લીધો હતો અને તેમાં માધ્યમિક કક્ષાની જુદીજુદી સ્પર્ધાઓ જેમાં ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા સંગીત અને વાદન સ્પર્ધા વગેરેમાં વિદ્યાર્થીઓની પ્રતિભા ખીલે તે માટે કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમમાં બોપલિયા સ્મિત કિશોરભાઈ દ્વારા ભાગ લેવામાં આવતા બાળકવિ સ્પર્ધામાં શાળા વિકાસ સંકુલ કક્ષાએ પ્રથમ નંબરે તે વિજેતા જાહેર થયેલ છે જે બદલ તેને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવેલ અને બોપલિયા પરિવારનું ગૌરવ વધારતા તેને ઠેરઠેરથી શુભેચ્છા આપવામાં આવી રહી છે.




Latest News