મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના સામાજિક કાર્યકરોએ દશામાં ની મુર્તિનો યોગ્ય નિકાલ કર્યો


SHARE







મોરબીના સામાજિક કાર્યકરોએ દશામાં ની મુર્તિનો યોગ્ય નિકાલ કર્યો

મોરબીમાં દશામાં નાં વ્રત ધામ ધુમીથી ઉજવવામાં આવ્યા હતા બાદમાં માતાજીની મૂર્તિઓને નદીમાં વહેતા ગંદા પાણીમાં પધારવવામાં આવી હતી જેથી કરીને આ રીતે ગંદા પાણીમાં પધારવવામાં આવેલ મૂર્તિઓનો યોગ્ય રીતે ચોખા પાણીમાં પધરાવવાની કામગીરી સામજિક કાર્યકર્તા દ્ધારા રાજુભાઈ દવે, જગદીશભાઈ જી. બાંભણીયા, ધનજીભાઈ સખેસરીયા, જયદીપભાઈ ઝંઝવાડીયા, જયેશભાઈ જાદવ સહિતના દ્વારા કરવામાં આવી હતી






Latest News