રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબી પાલિકા દ્વારા લોકમેળો યોજવામાં આવે તેવી કોંગ્રેસના આગેવાનની માંગ


SHARE







મોરબી પાલિકા દ્વારા લોકમેળો યોજવામાં આવે તેવી કોંગ્રેસના આગેવાનની માંગ

મોરબી નગરપાલિકા દ્વારા દર વર્ષે લોકોમેળાનું આયોજન કરવામાં આવે છે જો કે, આ વર્ષે લોકમેળાનું આયોજન કરવામાં આવશે નહીં તેનું જાહેર કરવામાં આવ્યું છે જેથી કરીને લોકોની માટે પાલિકા દ્વારા લોકમેળો કરવામાં આવે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસનાં ઉપપ્રમુખ રામજીભાઈ રબારીએ કલેકટર રજૂઆત કરી છે.

મોરબી જિલ્લા કોંગ્રેસનાં ઉપપ્રમુખ રામજીભાઈ રબારીએ કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે, પાલિકા દ્વારા દર વર્ષે લોકમેળો કરવામાં આવે છે જો કે, ચાલુ વર્ષે મેળો પાલિકા દ્વારા બંધ રખાયો છે. જેથી કરીને આમ લોકોની સલામતી માટે પાલિકા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવે તે અનિવાર્ય છે જો પાલિકા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવે તો તેમાં લોકોને ઓછા ભાવે ફાજત સહિતની રાઈડનો પણ લાભ મળે છે જેથી કરીને લોકોને લૂંટતા બચાવવા માટે નગરપાલિકા દ્વારા લોકમેળોનું આયોજન કરવામાં આવે તેવી તેમણે માંગ કરી છે

રક્ષાબંધનની ભેટ

મોરબી પાલિકા દ્વારા રક્ષાબંધન નિમિતે મહિલાઓને ભેટ આપવામાં આવી છે અને આ દિવસે મહિલાઓને  ફ્રી મુસાફરીની પાલિકા દ્વારા ભેટ આપવામાં આવી છે જે મુદે પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહએ જણાવ્યું હતું કે, રક્ષાબંધનના દિવસે મહિલાઓ સિટી બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે




Latest News