રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબીની નેત્રા પોપટ ઈન્ડિયાઝ ટોપ મોડેલ સિઝન-૩ માં વિજેતા


SHARE







મોરબીની નેત્રા પોપટ ઈન્ડિયાઝ ટોપ મોડેલ સિઝન-૩ માં વિજેતા

સુરતમાં અગ્રવાલ પ્રોડક્શન હાઉસ (આકાશ મિત્તલ) દ્વારા ઈન્ડિયાઝ ટોપ મોડેલ સિઝન-૩ નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મોરબીમાં રિદ્ધિ શોપિંગ મોલ વાળા દિપકભાઈ પોપટ અને પાલિકાના મહિલા સભ્ય મેઘનાબેન પોપટની દીકરી નેત્રા પોપટે પણ ભાગ લીધો હતો અને આ સ્પર્ધામાં તે પ્રથમ નંબર વિજેતા બની છે જેથી કરીને તેને પોપટ પરિવાર અને મોરબીનું નામ સુરત ખાતે યોજાયેલી ઈન્ડિયાઝ ટોપ મોડેલ સિઝન-૩ માં રોશન કર્યું છે જેથી કરીને ચોમેરથી તેના ઉપર શુભકામનાઓ વરસી રહી છે




Latest News