મોરબી એસઓજીએ ચોરાઉ બાઇક સાથે એકને પકડયો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મંગળવારે મહંતસ્વામી મહારાજનું મોરબીમાં આગમન GMERS મેડિકલ કોલેજ મોરબીનું ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારને કોમોડ વ્હીલચેર અર્પણ હળવદના ચંદ્રગઢ ગામે પુત્રવધૂના આડા સબંધ બાબતે થયેલ માથાકૂટમાં પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાનું ખૂલ્યું મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબ પંચમહાલ ભૂતમાં વિલીન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો: ગુરુવારે ન્યુ પેલેસ ખાતે બેસણું મોરબીના ટીંબડી પાસે અકસ્માતના બનાવમાં વિદ્યાર્થીનું મોત: ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા ગામે તિરંગા યાત્રા યોજાઈ


SHARE







મોરબીના આંદરણા ગામે તિરંગા યાત્રા યોજાઈ

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા (#HarGharTiranga) અભિયાન અંતર્ગત  ખરેડા શકતિ કેન્દ્રના આંદરણા ગામ 'તિરંગા યાત્રા' યોજાઈ હતી જેમાં ખરેડા તાલુકા પંચાયત સીટના મોરબી તાલુકા પંચાયતના સદસ્ય અશોકભાઈ દેસાઈ, મોરબી તાલુકા યુવા મોરચાના મંત્રી કેતન મારવાણીયા, ગામના બુથ પ્રમુખ સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ ગામના વડીલો, યુવાનો અને નાના ભૂલકાઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા




Latest News