મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાહ કારીગરી: મોરબીના યુવાને અડધા ઈંચનો રાષ્ટ્રધ્વજ-દીવાસળીમાં અંકિત કર્યું હર ઘર તિરંગા


SHARE







વાહ કારીગરી: મોરબીના યુવાને અડધા ઈંચનો રાષ્ટ્રધ્વજ-દીવાસળીમાં અંકિત કર્યું હર ઘર તિરંગા

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે લોકો પોતાના રીતે તિરંગા લહેરાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે તેવા સમયે મોરબીના યુવા કલાકાર નીતિનભાઈ પ્રજાપતિએ દીવાસળીમાં હર ઘર તિરંગાનો લોગો અંકિત કરેલ છે અને અડધા ઇંચના લાકડામાં આવેહૂબ રાષ્ટ્રધ્વજ બનાવ્યો છે જેથી કરીને આ યુવા કલાકારની કરિગીરીને જોઈને લોકો પણ તેની પ્રશંસા કરી રહ્યા છે






Latest News