મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના હસ્તે જયેશભાઇ અને મગનભાઇએ સ્વીકાર્યો દશાબ્દી એવોર્ડ


SHARE









કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના હસ્તે જયેશભાઇ અને મગનભાઇએ સ્વીકાર્યો દશાબ્દી એવોર્ડ

દશાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે આજે દિલ્હી ખાતે કેન્દ્રીય સહકારી મંત્રી અમિતભાઈ શાહની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેન્દ્રીય સહકારી મંત્રી અમિતભાઈ શાહના હસ્તે રાજકોટ ડિસ્ટ્રીક કોપરેટિવ બેંકને દશાબ્દી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ત્યારે રાજકોટ ડિસ્ટ્રીક કોપરેટિવ બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા, વાઈસ ચેરમેન મગનભાઈ વડાવિયા ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલેખનીય છે કે, રાજકોટ જિલ્લા સહકારી બેંકને સમગ્ર દેશમાં બેન્કિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ સેવા બદલ ભારત સરકારનો સર્વોચ્ય દશાબ્દી એવોર્ડ એનાયત કરવામાં આવતા સહકારી ક્ષેત્રમા ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે અને રાજકોટ ડિસ્ટ્રીક કોપરેટિવ બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા, વાઈસ ચેરમેન મગનભાઈ વડાવિયા ઉપર ચોમેરથી અભિનંદન વરસી રહયા છે




Latest News