મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી શહેર-જીલ્લામાં તિરંગાનું અપમાન અટકાવવા એસપીને રજુઆત


SHARE







મોરબી શહેર-જીલ્લામાં તિરંગાનું અપમાન અટકાવવા એસપીને રજુઆત

મોરબી શહેર અને જીલ્લામાં તિરંગાને ફ્લેગ કોર્ડના નિયમોનું ઉલ્લંઘન કરી મનફાવે ત્યાં લગાડવામાં આવે છે જેથી જાગૃત યુવાનો દ્વારા એસપીને લેખિત રજુઆત કરીને હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત લોકોના ઘરે, દુકાને અને કારખાને તિરંગા લગાવવામાં આવી રહ્યા છે તે સારી બાબત છે જો કે, તિરંગા લઈ જનાર વ્યક્તિને તિરંગાના ફ્લેગ કોર્ડ કાયદા વિશે જરાપણ જ્ઞાન આપવામાં આવેલ નથી અને તિરંગાની જાળવણી અને ફરકાવવાના નિયમોથી હજુ પણ લોકો અજાણ છે જેના કારણે ઘણી જગ્યાઓ પર અજાણતા તિરંગાનું અપમાન થઇ રહ્યું છે. જેથી તમામ પોલીસ સ્ટાફને સૂચન આપીને તિરંગાનું અપમાન થતું હોય તો તેને અટકાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને ઘણી જગ્યાએ તૂટી ગયેલા તિરંગા પણ લહેરાત હોય છે જેથી કરીને આ રીતે થતું તિરંગાનું અપમાન રોકવામાં આવે તેવું યુવાનોએ લાગણી વ્યક્ત કરી છે






Latest News