મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી બાઈકની ચોરી


SHARE







મોરબી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી બાઈકની ચોરી

મોરબીની સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરવામાં આવેલ બાઇકની અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ ધર્મ મંગલ સોસાયટીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનું કામ કાજ કરતા જલ્પનભાઈ હિરજીભાઈ અઘેરા જાતે પટેલ (ઉંમર ૩૪)એ પોતાનું બાઈક નંબર જીજે ૧૦ સીસી ૧૯૬૧ લઈને મોરબીની સિવિલ હોસ્પિટલે આવ્યા હતા અને ત્યાં તેઓએ પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકને પાર્કિંગમાંથી કોઈ શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી ભોગ બનેલા જલ્પનભાઈ અઘેરા દ્વારા હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૨૫૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક ચોરી થયું હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News