મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના રામેસ્ટર, બ્લુ ઝોન અને સનવીસ્ટ સિરામિક ખાતે તિરંગા લહેરાવીને સ્વતંત્ર પર્વની કરાઇ ઉજવણી


SHARE









મોરબીના રામેસ્ટર, બ્લુ ઝોન અને સનવીસ્ટ સિરામિક ખાતે તિરંગા લહેરાવીને સ્વતંત્ર પર્વની કરાઇ ઉજવણી

આજે સમગ્ર ભારત દેશની અંદર ૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અને ગામો ગામ લોકો દ્વારા તિરંગા લહેરાવીને આઝાદીના પર્વની ઉજવણી થઈ રહી છે અને લોકોએ પોતાના ઘર, દુકાન, કારખાના વાહનો ઉપર તિરંગા લગાવવાની સાથો સાથ તાલુકા, શહેર, જિલ્લા, રાજ્ય અને દેશ લેવલે સ્વાતંત્ર પર્વની ઉજવણી ખુલ્લા આકાશમાં તિરંગા લહેરાવીને કરવામાં આવી રહી છે ત્યારે જો વાત કરીએ મોરબીના સિરામિક ઉદ્યોગની તો મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા પણ પોતાના કારખાનાઓની ઉપર તિરંગા લહેરાવીને પોતાની રાષ્ટ્રભક્તિ દર્શાવી છે તો મોરબીના હળવદ રોડ ઉપર આવેલ રામેસ્ટર સીરામીક ખાતે ખુલ્લા આકાશમાં તિરંગો લહેરાવવાની સાથો સાથ પર્યાવરણનું જતન કરવા માટે થઈને કારખાનેદાર સહિતના લોકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આવી જ રીતે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બ્લુ ઝોન સીરામીકના માલિક મનોજભાઈ તેમજ સનવીસ્ટ સિરામિકના માલિક અરવિંદભાઇ પનારા સહિતનાઓ દ્વારા પોતાના કારખાનામાં ઠેર ઠેર તિરંગા લગાવીને હર ઘર તિરંગાના સરકારના સૂત્રને સાર્થક કરવાનું કામ કર્યું હતું આવી જ રીતે મોરબીના ઘણા બધા ઉદ્યોગકારોએ પોતાના કારખાનાઓમાં તિરંગા લહેરાવીને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરેલ છે




Latest News