મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં રાષ્ટ્ર પ્રથમ, રાષ્ટ્ર સર્વોપરી કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની પી.જી.પટેલ કોલેજમાં રાષ્ટ્ર પ્રથમ, રાષ્ટ્ર સર્વોપરી કાર્યક્રમ યોજાયો

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા તથા આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટની રાહબરી હેઠળ રાષ્ટ્ર પ્રથમ...રાષ્ટ્ર સર્વોપરીશીર્ષક હેઠળ રાષ્ટ્ર ભક્તિને સમર્પિત કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જયંતિભાઈ ભાડેસિયા હાજર રહ્યા હતા તેમજ જયંતિભાઈ રાજકોટિયા, રાજુભાઇ બદ્રકિયા, અલ્પેશભાઇ ગાંધી, મયુરભાઈ શુક્લ, વિજયભાઈ રાવલ, ડો.વિજયભાઈ ગઢીયા તેમજ અન્ય હોદેદારો તથા લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગના તુષારભાઈ દફતરી, કુતુબભાઈ ગોરૈય, મનીષભાઈ આદ્રોજા, તથા જયદીપભાઈ બારા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મહાનુભાવોએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના તમામ પ્રાધ્યાપકો અને વિધાર્થીઓએ જહેમત ઉઠાવી હતી






Latest News