મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે યોજાયેલી રામધૂનમાં લંપીમાં મૃત્યુ પામેલ પશુઓને શ્રદ્ધાંજલિ અપાઈ


SHARE







મોરબીના રામધન આશ્રમે યોજાયેલી રામધૂનમાં લંપીમાં મૃત્યુ પામેલ પશુઓને શ્રદ્ધાંજલિ અપાઈ

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે જય માતાજી સેવા સમિતિ અને રામધન આશ્રમ દ્વારા શ્રાવણ માસ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ૯ દિવસની રામધૂન રાખવામાં આવી હતી અને રામધન ખાતે યોજાયેલી રામધૂનમાં મોરબી જીલ્લામાં અત્યાર સુધીમાં લંપી વાયરસના લીધે મૃત્યુ પામેલ પશુઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ જય માતાજી ગુરુદયા સેવા સમિતિ દ્વારા રતનેશ્વરીબેનની પ્રેરણાથી તહેવારોના અનુસંધાને જરૂરિયાતમંદોને કપડાં, મીઠાઈ-ફરસાણ અને પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા રાજુભાઇ, પૂજબેન, ત્રિભોવનભાઈ, ભુદરભાઈ, દેવકરણભાઈ, કરશનભાઈ, દિલીપભાઈ, દુલર્ભજીભાઈ, મનજીભાઈ, કેશુભાઈ સહિતનાએ જહેમત ઉઠાવી હતી તેવું મુકેશ ભગતે જણાવ્યું છે.






Latest News