મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જલારામ પ્રાર્થના મંદિરે પ્રસાદ યોજીને જીલ્લા કોંગ્રેસ પ્રમુખે જન્મદિન ઉજવ્યો


SHARE







મોરબી જલારામ પ્રાર્થના મંદિરે પ્રસાદ યોજીને જીલ્લા કોંગ્રેસ પ્રમુખે જન્મદિન ઉજવ્યો

મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવા કરતા જલારામ પ્રાર્થના મંદિર ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામા આવી રહ્યો છે.ત્યારે તેમા મોરબીના જાણીતા ઉદ્યોગપતિપાટીદાર સમાજ અગ્રણીજીલ્લા કોંગ્રેસ પ્રમુખમોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ એવા જયંતિભાઈ જેરાજભાઈ પટેલે તેમના જન્મદીનની ઉજવણી  સદાવ્રતમા મહાપ્રસાદ યોજીને  કરી હતી. પ્રવર્તમાન સમયમાં લોકો પોતાના જન્મદીનની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબીના અગ્રણી જયંતિભાઈ જેરાજભાઈ પટેલે આ સેવાકાર્યમા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરીને સમાજને નવી રાહ ચિંધી હતી.તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણીહરીશભાઈ રાજાભાવીનભાઈ ઘેલાણીનિર્મિત કક્કડચિરાગ રાચ્છ સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.તેમ શ્રી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડે યાદીમાં જણાવેલ છે.






Latest News